LearningWala Winter Camp 2021

LearningWala Winter Camp 2021

શીખવા વિશે એક જાણીતું વાક્ય છે,

I hear and I forget. I see and I remember. I do and I understand.

— Confucius

બાળકોને આપણે જ્યારે બોલીને શીખવીએ છીએ ત્યારે એમનાં અનુભવની ઓછપને કારણે કદાચ તેઓ યોગ્ય રીતે કલ્પના કરી, સમજી નહિ શકતાં હોય. એમને ચિત્રો વસ્તુઓ દેખાડી શિખવવામાં આવે તો તેઓ વધારે શીખે છે. પરંતુ જ્યારે એમને એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે જ્યાં તે જાતે કરી શકે, તો તેઓ સૌથી વધારે શીખે છે.

આના ઉપરથી જ ‘Learning by doing’ નો સિદ્ધાંત આવ્યો હશે. LearningWala STUDIO હેઠળ મને પણ આવા જ એક Workshopના ભાગ બનવાનો મોકો મળ્યો. અહીં વિષય હતો…


Resources for Project Based learning

Credits — wikipedia.org | CC BY-SA 3.0

Websites and Blog Posts:

Schools and initiatives Using PBL with different flavours in India:


Article on film making workshop at Sarvodaya Vidhyalay - Pindval (Dharampur) May — 2018

ફિલ્મ પોસ્ટર

શોર્ટ ફિલ્મ લીંક:

તાળીઓનો ગડગડાટ, ચિચિયારીઓ, આનંદની છોળો ઊડતી ઊડતી ચોમેર ફેલાય છે અને ધોમધખતા ઉનાળામાં પીંડવળ ગામની એ સાંજ અમને બધાને ભીંજવે છે. અવસર હતો બાળકો એ બનાવેલી લઘુફિલ્મ ‘લાલચુડી’નાં પ્રીમિયરનો. પોતાની જ મિત્રને દૂધવાળી તરીકે મોટા પડદા પર જોઈ ચારેયકોર ચિચિયારીઓ, સિસોટીઓ. બધાના મોં પર આનંદ, ગર્વ અને કુતુહલ- બસ એક જ ઓછપ હતી તે સાંજે, તો તે લાલ જાજમની! ૪ મિનિટ અને ૨૧ સેકન્ડની ફિલ્મ અમે ફરી ફરીને ત્રણ વાર જોઈ. આ ફિલ્મના સિનેમેટોગ્રાફર અને ડિરેક્ટર ગંગાકુમાર અને પ્રિયાંશીને તો હજીય વિશ્વાસ નહોતો બેઠો કે આ તેમની ફિલ્મ છે. ગંગાએ તો છેલ્લે પોતાનો અનુભવ પણ વહેંચ્યો…


 • પ્રશ્નો પૂછે , રિફલેટ કરે, ક્રિટિકલ થીંકીંગ કરે
 • પોતની ડિઝાયર, ઈમોશન, અંદરના મનો વેપારને સમજે
 • ઓવર ઓલ પરિસ્થિતિનો તાગ મેળવી શકે- સિસ્ટમ થીંકીંગ
 • ફ્લેક્સિબલ અને એડજેસ્ટેબલ હોય
 • નવી સ્કિલ્સ શીખવા માટે તૈયાર હોય
 • પોતાની વાત કોમ્યુનિકેટ કરી શકે
 • સર્જનાત્મક હોય
 • પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનો પોઝેટીવ અપ્રોચ રાખતા હોય
 • ટિમ માં કામ કરી શકે , કોલોબ્રેટ કરી શકે
 • પોતાના ડ્રિમ અને શોખ પર કામ કરતા હોય
 • સંવેદનશીલ હોય

I want to do long term work with children age 4 to 14yrs through PBL, DiE and other experiential methodologies. Here I am trying to put criterias for place I am looking for.

Plan A (First Priority)

Work in school ready to give opportunity for Project Based learning & Drama in Education. I can teach other subjects or support in other teaching- learning process if necessary but the PBL and DiE will be on high priority.

Plan B

Work in NGO which works with more than one schools and allow me to implement PBL & DiE in their ecosystem.

 • org…

Preface of integrated learning in foundation years by Dr. Mahendra Chotalia


Engagement

Which include facilitating tinkering activities to children, giving inputs in designing activities, collaborating NGOs, Schools, Learning Spaces and individuals to implement the program.

Currently I am facilitating tinkering activities to children from community learning center, Bidada — Mandvi initiated by Sai’s Angel Foundation.

which include team capacity building, organizing and hosting webinars, content creation & translation

 • Facilitating sessions for ‘Curiosity Class’ initiated Aditya Zhala — Surat (Jan 2020 to Present)

Which include facilitating curiosity based sessions…


મારા માટે શિક્ષણ એટલે માણસની બૌદ્ધિક, શારીરિક, ભાવાત્મક ક્ષમતાઓનો સમગ્ર લક્ષી વિકાસ. ટુકડાઓ પડ્યા સિવાય , કોઈ સાંકળા હેતુઓ સિદ્ધ કરવા માટે નહિ પણ life as whole જોતા શીખવે એવો વિકાસ.

આ આખા પ્રોસેસ દરમિયાન આપણી અંદર અને બહાર થતા બદલાવો નું અવલોકન કરવું. લોકો અને વસ્તુઓ સાથેના સાચા સંબંધની સમજ કેળવવી…આ બધું કરતા કરતા એક સતત વહ્યા કરતી સંવેદનશીલતા કેળવવી તે

How to facilitate this type of education?

We believe that, we can not change the environment in which a child grows up but we can provide opportunities for learning experiences which can enable the child to develop an…

Mihir Pathak

Project-Based Learning Facilitator & Drama in Education Enthusiast

Get the Medium app

A button that says 'Download on the App Store', and if clicked it will lead you to the iOS App store
A button that says 'Get it on, Google Play', and if clicked it will lead you to the Google Play store